📢 સ્ટાફ નર્સ (વર્ગ-3) સીધી ભરતી - ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે


 


તારીખ: 03 એપ્રિલ 2025

જાહેરાત ક્રમાંક: 2/2025-26
વિશેષ ભરતી ડ્રાઇવ - દિવ્યાંગ ઉમેદવારો માટે (PwBD)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (આગળ “મંડળ” તરીકે ઉલ્લેખિત), દ્વારા પંચાયત સેવાના સ્ટાફ નર્સ (વર્ગ-3) પદ માટે કુલ: 36 જગ્યાઓ પર ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે સીધી ભરતી કરવાની જાહેરાત આપવામાં આવી છે.

આ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.


📝 મહત્વપૂર્ણ વિગતો

🔹 પદનું નામ: સ્ટાફ નર્સ (વર્ગ-3)
🔹 જગ્યાઓની સંખ્યા: 36 (માત્ર PwBD માટે)
🔹 લાયકાત:

  • જનરલ નર્સિંગ અને મિડવાઇફરીમાં ડિપ્લોમા અથવા B.Sc. નર્સિંગ
  • માન્ય નર્સિંગ કાઉન્સિલમાં નોંધણી જરૂરી

🔹 લાયક ઉમેદવારો: ફક્ત દિવ્યાંગ (Persons with Benchmark Disabilities – PwBD)
🔹 પગાર ધોરણ: ગુજરાત સરકારના વર્તમાન ધોરણ અનુસાર (7મી પગારપંચ સુચનાઓ મુજબ)
🔹 અરજી કરવાની પદ્ધતિ: ઓનલાઈન

🗓️ ઓનલાઇન અરજી શરુ થવાની તારીખ:
15 એપ્રિલ 2025 – બપોરે 3:00 કલાકથી

🗓️ અરજી કરવાની છેલ્લી તારીખ:
15 મે 2025 – રાત્રે 11:59 કલાક સુધી

🌐 અરજી માટે વેબસાઇટ:
https://ojas.gujarat.gov.in


📎 ડોક્યુમેન્ટ્સ માટે લિંક

📄 ટૂંકી જાહેરાત (Short Advertisement):
🖇️ અહિથી ડાઉનલોડ કરો (PDF)

📑 વિગતવાર જાહેરાત (Detailed Advertisement):
🖇️ અહિથી ડાઉનલોડ કરો (PDF)

📋 ડુપ્લિકેટ અરજીઓ અંગેની સૂચના અને યાદી:
🗓️ તારીખ: 28 મે 2025
🖇️ ડાઉનલોડ કરો PDF યાદી


📌 મહત્વપૂર્ણ સૂચનાઓ

📍 દરેક ઉમેદવાર માત્ર એક જ અરજી કરે.
📍 duplicate applications automically reject થશે.
📍 તમામ પ્રમાણપત્રો અરજી સાથે અપલોડ કરવા ફરજિયાત છે.
📍 અપલાય કરતા પહેલા સંપૂર્ણ જાહેરાત ચોખવટથી વાંચવી જરૂરી છે.


📞 સંપર્ક માહિતી

મંડળની સત્તાવાર વેબસાઇટ પર સમયાંતરે મુલાકાત લેતા રહો. વધુ માહિતી માટે નીચે સંપર્ક કરો:
📧 ઈમેઈલ: info@ojas.gujarat.gov.in
🌐 વેબસાઇટ: https://ojas.gujarat.gov.in


📢 અગત્યનું: આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ડ્રાઇવ હેઠળ છે. સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે આ જાહેરાત લાગુ પડતી નથી.

Previous Post Next Post